Uncategorized

વડોદરા શહેર

શ્રાવણીયા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાણીગેટ પોલીસ ટીમ

  • વડોદરા શહેરના મે. પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી ડૉ.લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “ઈ” ડીવીજન શ્રી જી.ડી.પલસાણા સાહેબ નાઓએ શ્રાવણ માસ ચાલતો હોય જેથી જુગારની પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા અંગે સફળ રેઈડો કરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ.જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.બી.પટેલ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડૉ. બી.બી.પટેલ નાઓની સીદી દોરવણી હેઠળ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. કમલેશભાઇ બાબુભાઇ નાઓને બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે “કિશનવાડી પારસ સોસાયટી ની સામે આવેલ ઝુંપડપટ્ટી પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી હકીકત આધારે રેઈડ કરતા શ્રાવણીયો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને કુલ્લે કિ.રૂ. ૧૦,૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૭૨૫૦૩૬૫/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.– પકડાયેલ આરોપીઓના નામ:-(૧) શિવમ અશોકભાઇ ભોઈ રહે- મ.નં.૪૦૫, કોટીયાર્ક નગર કિશનવાડી વડોદરા શહેર(૨) જયંતીભાઇ મંગળદાસ રાણા રહે- ઝંડા ચોક સપ્તશૃંગી માતાના મંદીર પાસે કિશનવાડી વડોદરા શહેર(૩) મનહર મગનભાઇ બારીયા રહે- ઝંડા ચોક સપ્તશૃંગી માતાના મંદીર પાસે કિશનવાડી વડોદરા શહેર(૪) નવિનભાઇ ઉર્ફે લાલો ભીખાભાઈ માછી રહે- ઝંડા ચોક કિશનવાડી પાણીગેટ વડોદરા શહેર(૫) મહેન્દ્ર ગોવિંદભાઇ દેવીપુજક (વાઘરી) રહે- પારસ સોસાયટી સામે ઝુંપડામાં કિશનવાડી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!